માનવમાં ઇન્ગવાઇનલ કેનાલનું કાર્ય કર્યું ?  

  • A

    શુક્રપિંડને વૃષણકોથળી સાથે જોડાવાનું

  • B

    શુક્રાશયને શુક્રવાહિની સાથે જોડાવાનું

  • C

    વૃષણકોથળીને ઊદરગુહા સાથે જોડાવાનું

  • D

    અધિવૃષણ નલિકાને મુત્રજનનવાહિની સાથે જોડાવાનું

Similar Questions

એકટોપીક ગર્ભધારણ એટલે શું?

શુક્રોત્પાદક નલિકાનું જનન અધિચ્છદ અને સરટોલી કોષો એ કઈ અધિચ્છદીય પેશીથી બને છે ?

કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.

કોનામાં મહાજરદીય ઈંડા જોવા મળે છે ?

એક્રોઝોમ શેમાં ભાગ ભજવે છે ?