નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે ?
પ્રોસ્ટેટ ગ્રંથી
બલ્બોયુરેથ ગ્રંથિ
શુક્રાશય
ઉપરનાં બધા જ
ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?
ન્યુરલ ક્રિસ્ટ કોષો $. . . . . .$ છૂટા પડે છે અને $. . . . . .$ પછીથી વિકસતા ગર્ભની પાર્શ્વ બાજુએ રચે છે.
સગર્ભા સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ
નીચેનામાંથી કયાં તબક્કામાં ભ્રૂણ મહત્તમ $O_2$ ઉપયોગમાં લે છે?
$1\, ml$ વીર્યમાં શુક્રકોષનું પ્રમાણ જણાવો.