$m$ દળનો કણ $u $ વેગથી $ m$  દળના સ્થિર કણ સાથે અથડાય છે,સંપર્ક સમય $T$ માટે સંપર્ક બળ આકૃતિ મુજબ લાગે છે.તો $F_0$ નું મૂલ્ય કેટલું થશે?

38-24

  • A

    $\frac{{mu}}{T}$

  • B

    $\frac{{2mu}}{T}$

  • C

    $\frac{{4mu}}{{3T}}$

  • D

    $\frac{{3mu}}{{4T}}$

Similar Questions

$3\,kg$ ના દળ પર લાગતા બળનો આલેખ આપેલ છે.તો તેનું વેગમાન ........... $N-s$ થાય.

આકૃતિઓ $(a), (b), (c)$ અને $(d)$ એ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે.

$..........$ આકૃતિમાં સૌથી વધારે આધાત હશે.

  • [JEE MAIN 2023]

લીસી સપાટી પરથી કૂદકો મારીને તે સપાટીની બહાર નીકળી શકાય ? શાથી ? 

હાઇડ્રોજન અણુનું દળ $3.32 \times 10^{-27 } $ $kg$ છે.જો $10^{23}$ હાઇડ્રોજન અણુઓ બીજી પ્રતિ સેકન્ડ, $2$ $cm^2$ ક્ષેત્રફળ ધરાવતી જડિત દિવાલ ઉપર તેના લંબને $45^o $ ના કોણે આપાત થાય છે.અને સ્થિતિસ્થાપક રીતે $10^3$ $ m/s$  ની ઝડપ સાથે પાછા ફરે છે.તો દિવાલ ઉપરનું દબાણ લગભગ ________ થશે.

  • [JEE MAIN 2018]

$m $ દળવાળા કોઇ કણ પર લગાડેલ બળ નીચે દર્શાવેલ બળ-સમયના આલેખ દ્વારા દર્શાવેલ છે . $0$  $8$ સેકન્ડ સુધીના ગાળામાં કણના વેગમાનમાં થતો ફેરફાર ($N-s$ માં) કેટલો હશે?

  • [AIPMT 2014]