ઉત્તુંગતા બીમારી કોને કહે છે ? તેનાં લક્ષણો જણાવો.
પહાડો પર ઉંચાઈ પર વસતા લોકોમાં હવાનાં નીચા દબાણ સાથે જીવિત રહેવા કઈ લાક્ષણીકતાનું નિર્માણ થાય છે ?
આંબાના વૃક્ષો ........ માં થતા નથી.
કયાં સજીવો પર્યાવરણીય પરીબળથી રક્ષણ મેળવવા સુષુપ્તાવસ્થામાં દાખલ થતા નથી.
આપેલ આલેખીય નિરૂપણ બે તાપમાન વિરુધ્ધ સજીવોનો પ્રતિચર દર્શાવે છે. આપેલ વિકલ્પો માથી સાચી જોડી જણાવો
Altitude Sickness(ઊંચાઈ સંબંધિત બીમારી) સામે આપણું શરીર કઈ રીતે અનુકૂળ થાય છે ?