પહાડો પર ઉંચાઈ પર વસતા લોકોમાં હવાનાં નીચા દબાણ સાથે જીવિત રહેવા કઈ લાક્ષણીકતાનું નિર્માણ થાય છે ?

  • A

    હિમોગ્લોબીન સાથે વધુ પ્રમાણમાં $O_2$ જોડાવાની ક્ષમતામાં વધારો

  • B

    રકતકણોનું નિર્માણ વધારવું

  • C

    શ્વસન દરમાં ઘટાડો કરવો

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

નીચેના સુધારાઓ $((i)$ થી $(iv))$ પૈકી કયા બે સામાન્ય રીતે જ્યારે સપાટી ઉપર રહેનાર વ્યક્તિઓ જ્યારે વધુ ઊંચાઈ ($3500$ મી. કે તેથી વધુ) એ જાય ત્યારે તેઓમાં જોવા મળે છે.
$(i)$ રક્તકણોના કદમાં વધારો
$(ii)$ રક્તકણોના કોષો ઉત્પન્ન થવામાં વધારો.
$(iii)$ શ્વાસના દરમાં વધારો
$(iv)$ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો ફેરફાર થાય તે,

  • [AIPMT 2010]

નીચેનામાંથી ચાર અવસ્થા $(1 - 4)$  ધ્યાનમાં લો અને પર્યાવરણ ગરોળીમાં પર્યાવરણની અનુંકુલતા પ્રમાણે તેમના માંથી સાચી જોડ પસંદ કરો.

$(1) $ ઉંચા તાપમાનથી બચવા માટે ભૂમિમાં દર કરે છે.

$(2)$  ઉંચા તાપમાન દરમિયાન શરીરમાંથી ઊર્જા ઝડપથી ગુમાવે છે.

$(3)$ જ્યારે તાપમાન નીચું હોય ત્યારે સૂર્યમાં બાસ્ક કરે છે.

$(4)$ જાડી ચરબી યુક્ત ત્વચા દ્વારા શરીરને આવરે છે.

કેરી ટુનાફીશ, સ્નો લેપર્ડ (ચિત્તો) $......$ છે.

વિવિધસ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા-જુદા હોય છે. આ બાબત કોના પર આધારિત નથી ?

નીચે આપેલા વિધાનો વાંચો અને તેમાંથી સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(1)$ કાંગારૂ ઉંદર ક્યારેય પાણી પીતા નથી.

$(2)$ પક્ષીઓ પર્યાવરણીય પ્રતિકૂળ સ્થિતિથી બચવા $-$ સુષુપ્તાવસ્થા ધારણ કરે છે.

$(3)$ ઉષ્મીય અનુકુલનની સમજૂતી એલેનનાં નિયમથી મેળવી શકાય છે.

$(4)$ ફાફડાકોર એ રક્ષણ માટે પર્ણસદશપ્રકાંડ ધારણ કરે છે.