આંબાના વૃક્ષો ........ માં થતા નથી.
કેનેડા અને જર્મની જેવા ઉષ્ણકટિબંધીય દેશો
કનેડા અને જર્મની જેવા શિતોષ્ણ દેશો
આફ્રિકાનો ઉષ્ણકટિબંધીય વિસ્તાર
દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય વિસ્તાર
પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેને શું કહે છે ?
- તેની પાસે મુત્રને સાંદ્ર કરવાની પ્રયુક્તિઓ છે.
- તે આંતરિક લીપીડનાં ઓક્સિડેશનથી પાણીની જરૂરિયાત પૂરીપાડે છે.
- તે અમેરીકાના રણમાં જોવા મળે છે.
સાચી જોડ શોધો :
$(1)$ અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા - $30-35\%$
$(2)$ સમૂદ્રજળમાં ક્ષારની માત્રા - $5\%$.
$(3)$ વધુ સંકેન્દ્રિત લગૂનમાં ક્ષારની માત્રા - $>100\%$