આપેલ આલેખીય નિરૂપણ બે તાપમાન વિરુધ્ધ સજીવોનો પ્રતિચર દર્શાવે છે. આપેલ વિકલ્પો માથી સાચી જોડી જણાવો
$A-$ વનસ્પતિ, $B-$ પક્ષી
$A-$પક્ષી, $B-$ સસ્તનો
$C-$સસ્તનો, $B-$વનસ્પતિ
$A-$ પક્ષી, $B-$વનસ્પતિ
વાતાવરણનું તાપમાન બદલાય તો તેની સૌથી વધુ અસર કયાં પ્રાણીઓમાં થાય છે?
સમુદ્રમાં રહેતી કઈ લીલ ઊંડામાં ઊંડા પાણીમાં મળવાની સંભાવના છે?