કયાં સજીવો પર્યાવરણીય પરીબળથી રક્ષણ મેળવવા સુષુપ્તાવસ્થામાં દાખલ થતા નથી.

  • A

    રીંછ

  • B

    ગોકળગાય

  • C

    પ્રાણી પ્લવકો

  • D

    પક્ષીઓ

Similar Questions

શા માટે મીઠા પાણીમાં રહેતા બધા જ સજીવો પાસે આકુંચક રસધાની જોવા મળે છે, પરંતુ દરિયાઈ સજીવોમાં તેનો અભાવ હોય છે ?

તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા 

નીચે આપેલ દરેક માટે એક-એક ઉદાહરણ આપો.

$(i)$ યુરીથર્મલ વનસ્પતિની જાતિ ........

$(ii)$ ગરમ પાણીમાં જોવા મળતા સજીવ .....

$(iii)$ સમુદ્રમાં ઊંડે જોવા મળતો સજીવ ........

$(iv)$ માટીમાં જોવા મળતો સજીવ ..........

$(v)$ પરોપજીવી આવૃત બીજધારી ..........

$(vi)$ સ્ટીનોથર્મલ વનસ્પતિ જાતિ ...........

$(vii)$ જમીનના સજીવો ..........

$(viii)$ પાણીના તળિયે જોવા મળતાં પ્રાણીઓ ............. 

$(ix)$ એન્ટાર્કટિક માછલીમાં જોવા મળતું થીજવવા ન દે તેવું ઘટક .........

$(x)$ અનુકૂળ થતા સજીવો

જો સામુદ્રિક માછલીને મીઠા પાણીના માછલીઘરમાં રાખવામાં આવે છે, તો શું તે માછલી જીવિત રહેવા માટે સક્ષમ હશે ? શા માટે અને શા માટે નહિ ? 

આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો ખોટા છે, તે જણાવો.

$(1)$ નિવાસસ્થાનની ક્ષેત્રીય ભિન્નતા અને સ્થાનીક વિભિન્નતા એ નૈસર્ગિક નિવાસસ્થાનની વિવિધતાનું સર્જન કરે છે

$(2)$ તાપમાન, પ્રકાશ અને ભૂમી નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણીક વિભિન્નતા માટેનાં ચાવીરૂપ ધટકો છે

$(3)$ ટુના માછલી સમુદ્રમાં જોવા મળે છે, જે ઉષ્ણ રૂધિરયુકત અને સમતાપી પ્રાણીમાં સમાવાય છે

$(4)$ રેડ આલ્ગી એ દરીયાનાં તળીયાના વિસ્તારોમાં જોવા મળે છે