Altitude Sickness(ઊંચાઈ સંબંધિત બીમારી) સામે આપણું શરીર કઈ રીતે અનુકૂળ થાય છે ?

  • A

    લાલ રુઘિરકોષોનું ઉત્પાદન વધારને

  • B

    હીમોગ્લોબિનની બંઘન-ક્ષમતા ઘટાડીને

  • C

    શ્વસનમાં વધારો કરીને

  • D

    ઉપરના બધા જ

Similar Questions

ઉતંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું પર્યાવરણીય પરીબળ તાપમાન કેટલું રહે છે

વૈજ્ઞાનિક કારણો આપો : મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતાં નથી.

સાચી જોડી બનાવી સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ-$I$ કોલમ-$II$
$a.$ ગ્રીષ્મસમાધિ $(i)$ શિયાળા દરમિયાન
$b$. શીતસમાધિ $(ii)$ ઉનાળા દરમિયાન
$c.$ Diapause $(iii)$ પ્રાણીજ પ્લબ્દોમાં નિલંબિત વિકાસ

યુરીથર્મિક જાતિઓ કોને કહે છે ?

આપેલ આલેખીય નિરૂપણ બે તાપમાન વિરુધ્ધ સજીવોનો પ્રતિચર દર્શાવે છે. આપેલ વિકલ્પો માથી સાચી જોડી જણાવો