કોઈ દ્રવ્યની વિદ્યુત અવરોધતા એટલે શું ? તેનો એકમ શું છે ? વિદ્યુત સુવાહક તારના અવરોધ પર અસર કરતાં પરિબળોનો અભ્યાસ કરવા માટે જરૂરી પ્રયોગનું વર્ણન કરો.
એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને એકમ લંબાઈ ધરાવતા વાહક તારનો અવરોધ અને અવરોધકતા આંકડાકીય રીતે સમાન હોય છે. તેનો એકમ ઑહ્મ-મીટર $(\Omega m)$ છે. વાહક તારનો અવરોધ તેની લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પર આધારિત છે તે દર્શાવતો પ્રયોગ જરૂરી વિદ્યુત-પરિપથની રેખાકૃતિ દોરી વિગતવાર વર્ણવો.
નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
વિઘુતપ્રવાહનું મૂલ્ય શોધવાનું સૂત્ર $............$ છે.
નીચે દર્શાવેલ વિદ્યુત-પરિપથ (આકૃતિ)માં, $12\, V$ ની બેટરી સાથે જોડેલ અવરોધ કે અવરોધોના જૂથમાં ઉત્પન્ન થતી ઉષ્મા......
જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય તેવો વિદ્યુત-પરિપથ (આકૃતિ) ઓળખો :
બે અવરોધો $R_{1}$ અને $R_{2}$ને બિંદુ $A$ અને $B$ વચ્ચે સમાંતર જોડેલા છે, તો સમતુલ્ય અવરોધ $R$=$......$