વિઘુતપ્રવાહનું મૂલ્ય શોધવાનું સૂત્ર $............$ છે.
$I=Q t$
$I=Q / t$
$I=t / Q$
$I=W t$
એક વિદ્યુત-પરિપથમાં $100 \,W$ ના ત્રણ વીજળીના બલ્બને શ્રેણીમાં જોડેલા છે. બીજા એક અન્ય વિદ્યુત-પરિપથમાં તેટલા જ પાવરના એટલે કે $100$ $W$ ના બીજા ત્રણ બલ્બ એકબીજાને સમાંતરમાં સમાન વિદ્યુતસ્ત્રોત સાથે જોડેલા છે. હવે ધારો કે બંનેમાંથી એક બલ્બ ફયુઝ થઈ જાય છે. શું બંને પરિપથમાં બાકીના બલ્બ પ્રકાશિત રહેશે ? કારણ આપો.
$l$ લંબાઈના અને $A$ જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ $R$ છે. $2l$ લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ $R$ હોય, તો આડછેદનું ક્ષેત્રફળ...
ઓહ્મનો નિયમ સૂત્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય?
$3\;C$ વિધુતભારને વિધુતક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા $15\;J$ કાર્ય કરવું પડતું હોય,વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
$1\, \mu \,A =\ldots \ldots \ldots \,A$