જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય તેવો વિદ્યુત-પરિપથ (આકૃતિ) ઓળખો :
$(ii)$
$(i)$
$(iii)$
$(iv)$
એકમ સમયમાં વાહકના આડછેદમાંથી વહેતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને શું કહે છે?
વિદ્યુતપ્રવાહની રાસાયણીક અસરની મદદથી ચાંદીના દાગીના પ૨ સોનાનો ઢોળ યડાવવાની પદ્ધતિને શું કહે છે?
એક વિદ્યુત-પરિપથમાં $2 \,\Omega $ અને $4\,\Omega $ ના બે અવરોધોને ક્રમમાં $6\, V$ ની બૅટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. $4\,\Omega $ ના અવરોધ દ્વારા $5\, s$ માં વપરાતી ઉષ્મા...... $J$
વૉલ્ટાના વિદ્યુતકોષમાં ઉર્જા નું રૂપાંતરણ કયું છે?
વાહકમાં $1$ એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર થવા દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન વહેવા જોઈએ?