બે અવરોધો $R_{1}$ અને $R_{2}$ને બિંદુ $A$ અને $B$ વચ્ચે સમાંતર જોડેલા છે, તો સમતુલ્ય અવરોધ $R$=$......$
$\frac{1}{R_{1}}+\frac{1}{R_{2}}$
$\frac{R_{1}+R_{2}}{R_{1} R_{2}}$
$\frac{R_{1} R_{2}}{R_{1}+R_{2}}$
$\frac{R_{1}+R_{2}}{2}$
$1/5\,\Omega $ નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી ન્યૂનત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું માપન કરવા ક્યું સાધન વ૫રાય છે?
વિદ્યુતપ્રવાહની રાસાયણીક અસરની મદદથી ચાંદીના દાગીના પ૨ સોનાનો ઢોળ યડાવવાની પદ્ધતિને શું કહે છે?
ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુતપ્રવાહનું વહન કોને લીધે થાય છે?
જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ $I$ માં $100$ ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ..........$\%$ હોય છે.