નીચે દર્શાવેલ વિદ્યુત-પરિપથ (આકૃતિ)માં, $12\, V$ ની બેટરી સાથે જોડેલ અવરોધ કે અવરોધોના જૂથમાં ઉત્પન્ન થતી ઉષ્મા......
વિકલ્પ $(i)$ માં લઘુતમ હશે.
તમામ વિકલ્પોમાં સમાન હશે.
વિકલ્પ $(ii)$ માં મહત્તમ હશે.
વિકલ્પ $(iii)$ માં મહત્તમ હશે.
$2\;C$ વિદ્યુતભારને $6V$ના વિદ્યુતસ્થિતિમાન પરથી $12\;V$ના વિધુતસ્થિતિમાન પર લઈ જવા કેટલા જૂલ કાર્ય કરવું પડે?
એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ $1 \,A $ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી $16\, s$ માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે ?
દ્રવયની અવરોધકતાનો $SI$ એકમ કયો છે?
જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ $I$ માં $100$ ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ..........$\%$ હોય છે.
એક વિદ્યુત-પરિપથમાં $40\, W, 60 \,W $ અને $100\, W$ રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે $A, B$ અને $C$ એક વિદ્યુત સ્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો .............