નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
થયેલ કાર્ય / વિદ્યુતપ્રવાહ $\times $ સમય
થયેલ કાર્ય $\times $ વિદ્યુતભાર
થયેલ કાર્ય $\times $ સમય / વિદ્યુતપ્રવાહ
થયેલ કાર્ય $\times $ વિદ્યુતભાર $\times $ સમય
નીચેનામાથી ક્યાં ઉપકરણને લીધે ઉત્પન્ન થતી ઉષ્મા-ઉર્જા અનિચ્છીય છે ?
એક વિદ્યુતકીટલી $220\, V$ સાથે જોડતાં $1 \,kW$ જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ($A$ માં) કેટલું રાખવું જોઈએ ?
$1.6$ કુલંબ વિધુતભાર માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય?
સાદી બેટરીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી?
કોઈ એવા વિદ્યુત-પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા $4 \,\Omega $ ના બે અવરોધો સાથે શ્રેણીમાં $2\,\Omega $ ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. $ 2\,\Omega $ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા $4\,\Omega $ ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો.