કેન્દ્રિય બળ માટે નીચેનામથી શું બદલાય નહિ?
સ્થિતિઉર્જા
ગતિઉર્જા
રેખીય વેગમાન
કોણીય વેગમાન
એક પદાર્થ સૂર્યની ફરતે પૃથ્વી કરતાં $27$ ગણો ઝડપથી ફરે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય ?
એક ગ્રહને સૂર્યને ફરતે એક પરિકમણ કરવા માટે $200$ દિવસ લાગે છે. જો ગ્રહનું સૂર્ય થી અંતર તેના મૂળ અંતર કરતા ચોથાભાગનું થાય ત્યારે એક પરિક્રમણ કરતા કેટલા દિવસો લાગશે ?
કેપ્લરના નિયમ પરથી, ગ્રહોએ ........ ગતિ કરે છે.
એક પૃથ્વીના ઉપગ્રહનો પરિભ્રમણ સમય $5$ કલાક છે.જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પહેલા કરતાં $4$ ગણું કરવામાં આવે તો નવો પરિભ્રમણ સમય ......... (કલાક) થાય ?
નેપ્ચ્યુન અને શનિનું સૂર્યથી અંતર લગભગ $10^{13}$ અને $10^{12}$ મીટર છે. તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ ધારવામાં આવે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?