$\frac{1}{17}$ ની દશાંશ-અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\frac{1}{17}$ ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ $16$ છે. અહીં ભાજય $1$ છે અને ભાજક $17$ છે. $1$ ને $17$ વડે ભાગતાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ $16$ મળે છે.

અહીં શેષ $1$ મળે છે જે ભાજ્ય એટલેકે શરૂઆતની મૂળસંખ્યા જેટલી છે. $1$ ને $17$ વડે ભાગતાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ $16$ જેટલી છે. $\frac{1}{17}$ ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્ત છે. આમ, $1=0 . \overline{0588235294117647}$ મળે છે.

Similar Questions

જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો.

$1$ અને $2$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.

સાબિત કરો કે $0.2353535 \ldots=0.2 \overline{35}$ ને $p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p,\,q$ માટે $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.

$5.3 \overline{7}$ ને $5$ દશાંશ સ્થળ સુધી એટલે કે $5.37777$ ને સંખ્યારેખા પર દર્શાવો.

કિમત શોધો :

$(i)$ $64^{\frac{1}{2}}$

$(ii)$ $32^{\frac{1}{5}}$

$(iii) $ $125^{\frac{1}{3}}$