યુરીથર્મિક જાતિઓ કોને કહે છે ?
સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?
સાચી જોડી જણાવો. ક્ષારતા (પાર્ટસ પર થાઉસન્ડ)
ક્ષારની સાંદ્રતાને અનુલક્ષીને ખોટી રચના ઓળખો.
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન $-$ ભરતપૂર જે સાઈબેરીયા અને અન્ય પક્ષીઓનાં સ્થળાંતરણ માટે યજમાન તરીકે વર્તે છે, તે કયા રાજયમાં આવેલ છે ?
વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો.