સાચી જોડી જણાવો. ક્ષારતા (પાર્ટસ પર થાઉસન્ડ)
ભૂમીય પાણીમાં $= >5$
સમુદ્ર પાણી $= 60-65$
વધુ ક્ષારતા યુક્ત વિસ્તાર $= >100$
મીઠું પાણી $= >3$
બહારના વાતાવરણની સ્થિતિમાં વિવિધતા હોવા છતા પણ એવી ક્રિયા કે જેમાં સજીવના આંતરિક દેહના વાતાવરણની સાતત્વના જળવાઈ રહે છે.
નીચેના વચ્ચેનો તફાવત આપો :
$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા
$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ક્ષારોની સાંદ્રતા) |
કોલમ - $II$ (ઉદાહરણ) |
$P$ $5 \,\%$ કરતાં ઓછી | $I$ અંત:સ્થલીય જળ |
$Q$ $30$ થી $35\,\%$ | $II$ અતિક્ષારીય ખારાપાણીના સરોવર |
$R$ $100 \,\%$થી વધારે | $III$ સમુદ્ર |
સમુદ્રમાં રહેતી કઈ લીલ ઊંડામાં ઊંડા પાણીમાં મળવાની સંભાવના છે?