સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?

  • A

    Adaptation (અનુકુલન)

  • B

    સ્થળાંતરણ

  • C

    નિયમન

  • D

    આપેલા તમામ

Similar Questions

વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો. 

જો મીઠા પાણીની માછલીને સામુદ્રિક પાણી ધરાવતા માછલી ઘરમાં મૂકવામાં આવે તો તે જીવીત રહી શકશે ? કારણ આપી સમજાવો. 

બાષ્પોત્સર્જનથી બચવા વનસ્પતિ કયાં અનુકુલનનું નિર્માણ ધરાવે છે ?

નીચે આપેલા લક્ષણોમાંથી ક્યું લક્ષણ રણપ્રદેશની વનસ્પતિને લાગુ પડતું નથી?

નીચેના વચ્ચેનો તફાવત આપો :

$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા

$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી