ક્ષારની સાંદ્રતાને અનુલક્ષીને ખોટી રચના ઓળખો.

  • A

    અંતઃસ્થલીય જળ (inland water) માં $5 \%$ કરતાં ઓછી સાંદ્રતા

  • B

    સમુદ્રમાં $30$ થી $35 \%.$

  • C

    લવણીય વિસ્તારમાં $100 \%$ થી પણ વધુ

  • D

    સ્ટીનોથર્મલ પાણીમાં દરીયાઈ વસવાટની સાંદ્રતા

Similar Questions

કયા જૈવવિસ્તારમાં નવી વનસ્પતિ ઝડપથી અનુકૂલીત થઈ શકે છે?

મુખ્ય જૈવવિસ્તારોના નિર્માણમાં મહત્વનુ કાર્ય દર્શાવતા પરિબળો $.....$ છે

તે બન્નેનો સ્ત્રોત સૂર્ય છે.

એવી જાતિઓ કે જે ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે તે .... 

તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા