નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :

$p(x)=lx+m,\,\, x=-\,\frac{m}{l}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\therefore $  $ p\left(-\frac{m}{l}\right)=l\left(-\frac{m}{l}\right)+m$

$=(-m)+m=0 \quad\left[\because l \times-\frac{m}{l}=-m\right]$

$\therefore $ $p\left(-\frac{m}{l}\right)=0$

હા. આમ, $x=-\frac{m}{l}$ એ બહુપદી $l x+m$ નું શૂન્ય છે.

Similar Questions

બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $5+2 x$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.

નીચે આપેલ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો :  $x^{4}+x^{3}+x^{2}+x+1$.

નીચેનામાં $x^2$ નો સહગુણક લખો  :

$(i)$ $2+x^{2}+x $               $ (ii)$ $2-x^{2}+x^{3}$

અવયવ પાડો : $8 x^{3}+27 y^{3}+36 x^{2} y+54 x y^{2}$

નીચે આપેલ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો :  $x^{3}-x^{2}-(2+\sqrt{2}) x+\sqrt{2}$