નીચેનામાં $x^2$ નો સહગુણક લખો  :

$(i)$ $2+x^{2}+x $               $ (ii)$ $2-x^{2}+x^{3}$

  • A

    $1$,  $-1$

  • B

    $1$,  $-2$

  • C

    $2$,  $-1$

  • D

    $1$,  $1$

Similar Questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો :  $(102)^{3}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(3-2 x)(3+2 x)$

નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો. $4 x^{2}-3 x+7$.

બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $5+2 x$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.

નીચે લંબઘનનાં ઘનફળ દર્શાવેલ છે. તેમનાં શક્ય પરિમાણ શોધો.

ઘનફળ : $3x^2-12x$