અવયવ પાડો : $8 x^{3}+27 y^{3}+36 x^{2} y+54 x y^{2}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ પદાવલીને નીચે પ્રમાણે પણ લખી શકાય. 

$(2 x)^{3}+(3 y)^{3}+3\left(4 x^{2}\right)(3 y)+3(2 x)\left(9 y^{2}\right)$

$=(2 x)^{3}+(3 y)^{3}+3(2 x)^{2}(3 y)+3(2 x)(3 y)^{2}$

$=(2 x+3 y)^{3}$                          (નિત્યસમ $VI$ નો ઉપયોગ કરતાં)

$=(2 x+3 y)(2 x+3 y)(2 x+3 y)$

Similar Questions

નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $(2 x+1)^{3}$

અવયવ પાડો : $8 a^{3}-b^{3}-12 a^{2} b+6 a b^{2}$

બહુપદી $3 x^{4}-4 x^{3}-3 x-1$ ને $x-1$ વડે ભાગો.

નીચેના આપેલ બહુપદી માં જો  $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-\sqrt{2} x+1$

નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો. $y^{2}+\sqrt{2}$.