બે ખૂબ લાંબા, સીધા, સમાંતર વાહક $A$ અને $B$ અનુક્રમે $5\,A$ અને $10\,A$ ના પ્રવાહનું વહન કરે છે અને તે એકબીજાથી $10\,cm$ ના અંતરે છે. બે વાહકમાં પ્રવાહની દિશા સમાન છે. બે વાહક વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?$\left(\mu_0=4 \pi \times 10^{-7}\right. \;SI $ એકમમાં)
$2 \times 10^{-4}\,Nm ^{-1}$ અને આકર્ષી
$2 \times 10^{-4}\,Nm ^{-1}$ અને અપાકર્ષી
$1 \times 10^{-4}\,Nm ^{-1}$ અને આકર્ષી
$1 \times 10^{-4}\,Nm ^{-1}$ અને અપાકર્ષી
આપેલ આકૃતિમાં રહેલા બે તાર વચ્ચે કેટલું બળ લાગશે? [${\mu _0} = 4\pi \times {10^{ - 7}}$ $weber/amp -m]$
કારની બૅટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર $300\; A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે (થોડાક સમય માટે). આ તાર $70\; cm$ લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર $1.5\; cm$ હોય તો એકમ લંબાઈદીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? આ બળ આકર્ષ કે અપાકર્ષી હશે?
$40\, cm$ લંબાઇ ધરાવતા તારમાંથી $3\,A $ પ્રવાહ પસાર કરીને $500$ ગોસ ચુંબકીયક્ષેત્ર સાથે $ 30^\circ $ ના ખૂણે મૂકતાં તેના પર કેટલું બળ લાગે?
$ y = a\sin \,\left( {\frac{{\pi x}}{L}} \right)\,0 \le x \le 2L. $ ના આકારમાં તારને વાળતા તેના પર કેટલું બળ લાગશે?
$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને $L$ લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘$\theta '$ કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ $‘λ’$ હોય,તો પ્રવાહ $I$ નું મૂલ્ય _______. ( $ g$ $=$ ગુરુત્વપ્રવેગ)