આપેલ આકૃતિમાં રહેલા બે તાર વચ્ચે કેટલું બળ લાગશે? [${\mu _0} = 4\pi \times {10^{ - 7}}$ $weber/amp -m]$

131-S80

  • A

    આકર્ષણ બળ ${10^{ - 4}}\,N/m$

  • B

    અપાકર્ષણ  બળ ${10^{ - 4}}\,N/m$

  • C

    અપાકર્ષણ  બળ $2\pi \times {10^{ - 5}}\,N/m$

  • D

    આકર્ષણ  બળ $2\pi \times {10^{ - 5}}\,N/m$

Similar Questions

$r$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ અને વ્યાસ પરના તારમાં સમાન પ્રવાહ $i$ વહે છે, તો કેન્દ્ર પર રહેલા $P$ ખંડ પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

  • [AIIMS 2019]

$80\,cm $ લંબાઇ અને $3 \,cm $ ત્રિજયા ધરાવતા સોલેનોઇડમાં $10 \,A$ પ્રવાહ પસાર કરતાં ચુંબકીયક્ષેત્ર $(B = 0.2\,T)$ ઉત્પન્ન થાય છે.તો સોલેનોઇડના તારની લંબાઇ કેટલી થાય?

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા $a$ છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર $d, (d > > a)$ છે. જો ગોળો તાર પર $F$ બળ લગાવે તો 

  • [JEE MAIN 2019]

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં $5 \,\mathrm{~A}$ નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન $10^{5} \, \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર $20 \, \mathrm{~cm}$ છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... $\times 10^{-20} \,N$ હશે.

  • [NEET 2021]

વિદ્યુતપ્રવાહધારિત તારને સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતાં ચુંબકીય બળનું સમીકરણ જણાવો .