$ y = a\sin \,\left( {\frac{{\pi x}}{L}} \right)\,0 \le x \le 2L. $ ના આકારમાં તારને વાળતા તેના પર કેટલું બળ લાગશે?

132-9

  • A

    $\frac{{iBL}}{\pi }$

  • B

    $iBL\pi $

  • C

    $2iBL$

  • D

    Zero

Similar Questions

એક દ્રઢ તાર $\mathrm{R}$ ત્રીજ્યાં અર્ધવર્તુળાકાર ચાપ અને બે સુરેખ વિભાગો વડે બનેલો છે. આ તારને આક્રૂતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $B=B_0 \hat{j}$ માં ગોઠવેલ છે. જ્યારે આ તાર માંથી $i$ વિધુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ ........

  • [JEE MAIN 2024]

તારમાં $ i $ પ્રવાહ ઘન $X-$ દિશામા પસાર થાય છે.ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B = {B_0}$ ($\hat i + \hat j + \hat k)$ $T$ છે.તો તેના પર કેટલું બળ લાગશે?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ${{\rm{I}}_1}$ અને ${{\rm{I}}_2}$ વિધુતપ્રવાહધારિત બે તાર ગોઠવાય છે. ${{\rm{I}}_1}$ પ્રવાહધારિત તાર ${\rm{x}}$ - અક્ષ પર છે, ${{\rm{I}}_2}$ પ્રવાહધારિત તાર $\mathrm{y}$ - અક્ષાને સમાંતર છે. જેના યામ ${\rm{x = 0}}$ અને ${\rm{z = d}}$ છે, તો બિંદુ ${{\rm{O}}_2}$ પર ${\rm{x}}$ - અક્ષ પરના તારના કારણે લાગતું બળ શોધો.

અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... .

  • [JEE MAIN 2021]

કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર ગતિ કરે છે, તો તેના પર લાગતું ચુંબકીય બળ જણાવો.