$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને $L$ લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘$\theta '$ કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ $‘λ’$ હોય,તો પ્રવાહ $I$ નું મૂલ્ય _______. ( $ g$ $=$ ગુરુત્વપ્રવેગ)

131-243

  • [JEE MAIN 2015]
  • A

    $2$$sin$$\theta \sqrt {\frac{{\pi \lambda gL}}{{{\mu _0}cos\theta }}} \;\;\;\;\;\;\;\;$

  • B

    $2$$\sqrt {\frac{{\pi gL}}{{{\mu _0}}}tan\theta } $

  • C

    $\;\sqrt {\frac{{\pi \lambda gL}}{{{\mu _0}}}tan\theta } $

  • D

    $sin$$\theta \sqrt {\frac{{\pi \lambda gL}}{{{\mu _0}cos\theta }}} $

Similar Questions

$200$ ગ્રામ દળનો અને $1.5\, m$ લંબાઈનો એક સીધો તા૨ $2 \,A$ વિધુતપ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ (આકૃતિ )માં હવામાં લટકતો $(Suspended)$ રાખેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઉપર અને નીચે તાર અને જમણી અને ડાબી બાજુએ સમાન સ્પ્રિંગ છે. નીચેના તારનું દળ $10\, g$ અને લંબાઈ $5\, cm$ છે. તારના વજનને કારણે સ્પ્રિંગ $0.5\, cm$ જેટલી ખેંચાઇ છે. અને પરિપથનો કુલ અવરોધ $12\, \Omega $ છે. જ્યારે નીચેના તાર પર અચળ ચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવે ત્યારે સ્પ્રિંગ $0.3\, cm$જેટલી વધારે ખેંચાઇ છે. તો લગાવેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?

  • [AIEEE 2012]

કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ ને સમાન ચુંબકીયક્ષેત્રની દિશા $AB$ ને સમાંતર રહે તેમ મૂકેલ છે. જો $ BC$ બાજુ પર ચુંબકીય બળ $\vec F$ લાગતું હોય, તો $AC$ બાજુ પર લાગતું બળ કેટલું થાય?

  • [AIPMT 2011]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10\,A$ પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને $0.5\,T$ જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.$CD$ ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. $(BC = CD = BD =5\,cm$ આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર $............\,N$

  • [JEE MAIN 2022]

$1.5 \,m$ લંબાઇ અને $10 \,A$ પ્રવાહધારિત તારને $2T$ ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં $15\, N$ બળ લાગે છે,તો ચુંબકીયક્ષેત્ર અને પ્રવાહની દિશા વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ થાય?