એક ચોરસની બે બાજુઓ $5x - 12y + 39 = 0$ અને $5x - 12y + 78 = 0$ રેખાઓ પર આવેલી છે,તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $9$ ચોરસ એકમ.
  • B
    $\frac{1}{3}$ ચોરસ એકમ.
  • C
    $18$ ચોરસ એકમ.
  • D
    $3$ ચોરસ એકમ.

Explore More

Similar Questions

બિંદુ $(3, 1)$ થી રેખા $4x + 3y + 20 = 0$ પર દોરેલા લંબની લંબાઈ કેટલી છે?

જો ચોરસની બે બાજુઓ $4x + 3y - 20 = 0$ અને $4x + 3y + 15 = 0$ હોય,તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?

રેખાઓ $5x + 12y + 13 = 0$ અને $5x + 12y - 9 = 0$ વચ્ચેનું અંતર શોધો.

ઉગમબિંદુ $O$ માંથી પસાર થતી એક સીધી રેખા સમાંતર રેખાઓ $4x + 2y = 9$ અને $2x + y + 6 = 0$ ને અનુક્રમે $P$ અને $Q$ માં મળે છે. બિંદુ $O$ એ રેખાખંડ $PQ$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો ઉદગમબિંદુમાંથી રેખા $x/a + y/b = 1$ પર દોરેલા લંબની લંબાઈ $p$ હોય,તો $a^2, 4p^2, b^2$ માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo