એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે $385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}$ અને $50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}$ છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે $100^{\circ}\,C$ અને $0^{\circ}\,C$ પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ $......^{\circ}\,C$ હશે.

  • [NEET 2022]
  • A

    $12$

  • B

    $50$

  • C

    $73$

  • D

    $88.5$

Similar Questions

ધ્રુવ પ્રદેશમાં તળાવ પર બરફના સ્તરની જાડાઇ $x cm$ થી $y cm$ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું $ - {\theta ^o}C $ તાપમાન છે.

$20cm$ લંબાઇ ધરાવતા સળિયાના છેડાના તાપમાન $ {100^o}C $ અને $ {20^o}C $ છે.તો મધ્યબિંદુનું તાપમાન...... $^oC$

સમાન લંબાઇ અને સમાન આડછેદ ધરાવતા બે બ્લોક $A$ અને $B$ ને એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. $ A$ ના છેડાને $100^°C$ અને $B$ ના છેડાને $0^°C $ રાખવામાં આવે છે.બંનેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:3$ હોય,તો સંપર્ક સપાટીનું તાપમાન ....... $^oC$

$10\,\, cm$ લંબાઈ અને $100\,\, cm^{2}$  આડછેદનું ક્ષેત્રફળવાળા સળીયામાંથી $4000\,\, J/s$ નું ઉષ્માનું ફલક્સ પસાર થાય છે. કોપરની ઉષ્માવાક્તા $400\,\, W/m°C$ છે. આ સળીયાના છેડાઓને ....... $^oC$ તાપમાનના તફાવતે રાખવા જોઈએ.

કોપર,મરકયુરી અને કાંચની ઉષ્માવાહકતા $K_c$,$ K_m$ અને $K_g$ છે. $( K_c > K_m > K_g)$ . એકમ સમયમાં એકમ આડછેદમાં એક સમાન ઉષ્માનું વહન થતું હોય તો તેમના તાપમાન પ્રચલન $(X_c, ,X_m , X_g )$ વચ્ચેનો સંબંઘ