થર્મલ સ્ટેડી સ્ટેટમાં $20 \ cm$ લાંબા સળિયાના ગરમ અને ઠંડા છેડાનું તાપમાન અનુક્રમે $100^\circ C$ અને $20^\circ C$ છે. સળિયાના કેન્દ્રમાં તાપમાન ...... $^\circ C$ છે.

  • A
    $50$
  • B
    $60$
  • C
    $40$
  • D
    $30$

Explore More

Similar Questions

$0.5\,m$ લંબાઈના સળિયા પર તાપમાન પ્રચલન (temperature gradient) નું મૂલ્ય $80\,^{\circ}C/m$ છે. જો ગરમ છેડાનું તાપમાન $30\,^{\circ}C$ હોય, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું હશે?

જો તળાવમાં $0^o C$ તાપમાને $1 \, cm$ જાડાઈનો બરફનો સ્તર બનતા $7 \, h$ સમય લાગતો હોય,તો બરફના સ્તરની જાડાઈ $1 \, cm$ થી વધીને $2 \, cm$ થતા કેટલો સમય લાગશે?

Difficult
View Solution

શિયાળાની ઋતુમાં ઊનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઊનના કપડાં

વિધાન: થર્મોસ બોટલ બે દીવાલવાળા કાચના પાત્રની બનેલી હોય છે,જેમાં બે દીવાલો વચ્ચેની જગ્યા શૂન્યાવકાશિત હોય છે,જેથી બોટલની અંદરની વસ્તુઓ અને બહારની વચ્ચે થતું ઉષ્માનું વહન ન્યૂનતમ થાય.
કારણ: બે દીવાલો વચ્ચેનું શૂન્યાવકાશ વિકિરણ પદ્ધતિ દ્વારા થતા ઉષ્માના વહનને અટકાવે છે.
નીચેનામાંથી કયું સાચું છે?

$50 \ cm$ લંબાઈ અને $5 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયામાંથી ઉષ્મા વહન પામે છે. તેના છેડાઓ અનુક્રમે $25^\circ C$ અને $125^\circ C$ તાપમાને છે. સળિયાના દ્રવ્યનો ઉષ્મા વાહકતા ગુણાંક $0.092 \ kcal/m \cdot s \cdot ^\circ C$ છે. સળિયામાં તાપમાન પ્રચલન (temperature gradient) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo