$10\,\, cm$ લંબાઈ અને $100\,\, cm^{2}$ આડછેદનું ક્ષેત્રફળવાળા સળીયામાંથી $4000\,\, J/s$ નું ઉષ્માનું ફલક્સ પસાર થાય છે. કોપરની ઉષ્માવાક્તા $400\,\, W/m°C$ છે. આ સળીયાના છેડાઓને ....... $^oC$ તાપમાનના તફાવતે રાખવા જોઈએ.
$1$
$10$
$100$
$1000$
સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?
શિયાળામાં ઉનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઉનના કપડાં ....
આપેલ આકૃતિ અનુસાર, $K$ અને $2K$ જેટલી ઉષ્મીય વાહક્તા ધરાવતી બે તક્તિઓ $A$ અને $B$ ને એકસાથે જોડી એક સંયુક્ત તક્તિ બનાવવામાં આવે છે. તક્તિઓની જાડાઈ અનુક્રમે $4.0 \,cm$ અને $2.5 \,cm$ અને દરેેક તક્તિના આડછેદનું ક્ષેત્રફળ $120 \,cm ^{2}$ છે. સંયુક્ત તક્તિની સમતુલ્ય ઉષ્મીય વાહક્ત $\left(1+\frac{5}{\alpha}\right) K$ છે. તો $\alpha$ નું મૂલ્ય ............... થશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: $K_1 $ અને $K_2$ ઉષ્મા વાહકતા ધરાવતા $d$ લંબાઇના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
આકૃતિ $(i)$ માં $20$ કેલરી ઉષ્મા $4$ મિનિટમાં પસાર થતી હોય,તો આકૃતિ $(ii)$ માં $20$ કેલરી ઉષ્મા ....... $(\min.)$ સમયમાં પસાર થાય?