બે બળોના મૂલ્યોનો સરવાળો $18\;N$ અને તેમનું પરિણામી બળ $12\;N$ છે જે પરિણામી બળ નાના મૂલ્યના બળને લંબ છે. તો તે બંને બળોના મૂલ્ય કેટલા હશે?

  • [AIEEE 2002]
  • A

    $12, 5$

  • B

    $14, 4$

  • C

    $5, 13$

  • D

    $10, 8$

Similar Questions

$\vec A $ અને $\vec B $ પરિણામી સદિશ $\vec A $ ને લંબ છે .$\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે ?

બે સદિશોના મૂલ્યો અનુક્રમે $8$ એકમ અને $6$ એકમ છે. જો આ બે સદિશો વચ્ચેનો ખૂણો

$(i)\,\theta  = 0^o$,$(ii)\,\theta  = 180^o$ $(iii)\,\theta  = 90^o$ $(iv)\,\theta  = 120^o$ હોય, તો આ સદિશના પરિણામી સદિશનું મૂલ્ય જણાવો. 

$150^{\circ}$ ના ખૂણે રહેલા બે સદીશોનું પરિણામી મુલ્ય $10$ એકમ છે અને તે એક સદિશ સાથે લંબ રીતે ગોકવાયેલ છે. તો નાના સદિશનું માપન મુલ્ય ............. એકમ થાય ?

સદિશ $\mathop A\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ અક્ષની સાપેક્ષે અનુક્રમે $20^°$ અને $110^°$ ખૂણો બનાવે છે. આ સદિશોનું મૂલ્ય અનુક્રમે $5\, m$ અને $12 \,m$ છે. આ સદિશોને પરિણામી સદિશનું મૂલ્ય.......$m$

જો $| A + B |=| A |+| B |$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ?