સદિશ $\mathop A\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ અક્ષની સાપેક્ષે અનુક્રમે $20^°$ અને $110^°$ ખૂણો બનાવે છે. આ સદિશોનું મૂલ્ય અનુક્રમે $5\, m$ અને $12 \,m$ છે. આ સદિશોને પરિણામી સદિશનું મૂલ્ય.......$m$

  • A

    $11$

  • B

    $13$

  • C

    $17$

  • D

    $19$

Similar Questions

બે સમાન મૂલ્ય વાળા બળોના પરિણામનો વર્ગ એ તેમના ત્રણ ગણા ગુણાકારના મૂલ્યને સમાન હોય તો તેમના વચ્ચેનો ખૂણો ........ $^o$ હશે .

સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $F/3$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

સમાન મૂલ્યો ધરાવતાં ત્રણ સદિશો સમતોલનમાં હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો હશે?

$\vec A$ અને $\vec B$ નો પરિણામી $\vec A$ સાથે $\alpha $ ખૂણો બનાવે છે. અને  $\vec B$ સાથે $\beta $ ખૂણો બનાવે તો ..... 

એક ખુલ્લા મેદાનમાં એક કારચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક $500$ મીટર અંતર બાદ તેની ડાબી બાજુ $60^{°}$ ના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી, કારચાલકના ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કારચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો.