સમકેન્દ્રિય ગોળીય કવચ $A$ અને $B $ ની ત્રિજયાઓ $r_A$ અને $r_B(r_B>r_A)$ છે.તેના પર વિદ્યુતભાર $Q_A$ અને $-Q_B(|Q_B|>|Q_A|)$ છે.તો વિદ્યુતક્ષેત્ર વિરુધ્ધ અંતરનો નો આલેખ કેવો થાય?
$R$ ત્રિજયા ધરાવતા વિદ્યુતભારીત વાહક ગોળીય કવચના કેન્દ્રથી $\frac{{3R}}{2}$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E\; V/m$ છે. તેના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
$R$ ત્રિજ્યાની ગોળીય કવચ પર $Q$ વિધુતભાર વિતરીત છે. તે $q$ વિધુતભાર પર $F$ બળ લગાડે છે. જો $q$ વિધુતભાર ગોળીય કવચ થી $r$ અંતરે હોય તો બળ $F$ માટે કયું વિધાન સાચું છે.
જો બંધ સપાટી વડે ઘેરાતો વિધુતભાર શૂન્ય હોય, તો તે સપાટી પરના દરેક સ્થાને વિધુતક્ષેત્ર શૂન્ય હોવાનું સૂચવે છે ? બીજી બાજુ જો સપાટી પરના દરેક સ્થાને વિધુતક્ષેત્ર શૂન્ય હોય તો બંધ સપાટી વડે ઘેરાતો ચોખ્ખો (પરિણામી) વિધુતભાર શૂન્ય હોવાનું સૂચવે છે ?
$R$ ત્રિજયાનો નકકર ગોળા પર સમાન રીતે વિદ્યુતભાર ફેલાયેલો છે.તો વિદ્યુતક્ષેત્ર $(E)$ અને કેન્દ્રથી અંતર $r$ વચ્ચેનો સંબંધ શું થાય? (r < R)
$R$ ત્રિજયાના ગોળીય કવચમાં કેન્દ્રથી અંતર નો વિદ્યુતક્ષેત્ર $E$ વિરુધ્ધનો આલેખ કેવો થાય?