$R$ ત્રિજયાનો નકકર ગોળા પર સમાન રીતે વિદ્યુતભાર  ફેલાયેલો છે.તો વિદ્યુતક્ષેત્ર $(E)$ અને કેન્દ્રથી અંતર $r$ વચ્ચેનો સંબંધ શું થાય? (r < R)

  • A

    $E \propto {r^{ - 2}}$

  • B

    $E \propto {r^{ - 1}}$

  • C

    $E \propto r$

  • D

    $E \propto {r^2}$

Similar Questions

આકૃતિમાં એક ખૂબ મોટું ધન વિદ્યુતભારિત સમતલ પૃષ્ઠ દર્શાવેલ છે. $P _{1}$ અને $P _{2}$ એ વિદ્યુતભાર વિતરણથી $l$ અને $2 l$ જેટલા લઘુત્તમ અંતરે બે બિંદુુઓ છે. જે પૃષ્ઠ વીજભાર ઘનતા $\sigma$ હોય, તો $P_{1}$ અને $P_{2}$ આગળ વિદ્યુતક્ષેત્ર $E_{1}$ અને $E_{2}$ માટે સાચો વિકલ્પ પસંદ કરો

  • [JEE MAIN 2022]

$10\,cm$ ત્રિજયા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત અવાહક ગોળાથી $20\,cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100\, V/m$ છે.તો કેન્દ્રથી $3 \,cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલા .....$V/m$ થાય?

$R$ ત્રિજ્યા ધરાવતા ઘન ગોળની વિજભાર ઘનતા $0 \leq r \leq R$ માટે $\rho  = {\rho _0}\left( {1 - \frac{r}{R}} \right)$ મુજબ આપવામાં આવે છે. તો બોલની બહાર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • [JEE MAIN 2018]

પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં, $Ze$ વિદ્યુતભાર ધરાવતું ધન વિધુતભારિત બિંદુવતુ ન્યુક્લિયસ તેની આસપાસ $R$ ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિધુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મૉડેલ માટે ન્યુક્લિયસથી $r$ અંતરે વિધુતક્ષેત્ર કેટલું હશે ?

કુલંબના નિયમ પરથી ગાઉસનો પ્રમેય સમજાવો.