$2\,mH$ અને $8\,mH$ આત્મ-પ્રેરકત્વ ઘરાવતાં બે ગૂંચળાઓ એકબીજાની નજીક એવી રીતે ગોઠવેલાં છે કે જેથી એક ગૂંચળાનું ફ્લકસ બીજા ગૂંચળા સાથે સંપૂર્ણપણે સંકળાય છે. આ બે ગૂંચળા વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ ......... $ mH$ હશે.
$16$
$10$
$6$
$4$
અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા લખો. તે કઈ કઈ બાબતો પર છે. તે જણાવો .
લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવી સૂત્ર મેળવો.
સમકેન્દ્રીય અને સમતલીય બે રીંગની ત્રિજયા $ {R_1} $ અને $ {R_2} $ $ {R_1} > > {R_2} $ ની વચ્ચે અનોન્ય પ્રેરકત્વ કોના સપ્રમાણમાં હોય?
$l$ બાજુવાળી ચોરસ લૂપને $L (L > l)$ બાજુવાળી મોટી ચોરસ લૂપને સમકેન્દ્રીય રીતે મૂકેલ છે,તો બંને વચ્ચે અનોન્યપ્રેરકત્વ કોના સપ્રમાણમાં હોય?
$\mathrm{l}$ લંબાઈના બે સમાલિય સોલેનોઇડના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર જણાવો.