$\mathrm{l}$ લંબાઈના બે સમાલિય સોલેનોઇડના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર જણાવો.

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતા તારની નાની વર્તુળાકાર લૂપ ખૂબ મોટી ત્રિજ્યા $b$ ધરાવતા તારની વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર છે. બંને લૂપ એક જ સમતલમાં છે. $b$ ત્રિજ્યાની બહારની લૂપ $I = I_0\, cos\, (\omega t)$ જેટલો $ac$ પ્રવાહ ધરાવે છે. તો અંદરની નાની લૂપમાં કેટલો $emf$ પ્રેરિત થશે?

  • [JEE MAIN 2017]

$N$ આંટા ધરાવતી બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $M$ છે.એક કોઇલમાં $t$ સમયમાં પ્રવાહ $I$ થી શૂન્ય કરવામાં આવે તો બીજી કોઇલમાં દરેક આંટા દીઠ ઉદભવતું $e.m.f. = .......$

$P$ અને $Q$ ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે $P$ ગુચળામાંથી $3\, A$ પ્રવાહ પસાર થાય ત્યારે $Q$ ગુચળામાંથી $10^{-3}\, Wb$ ચુંબકીય ફ્લક્સ પસાર થાય.$Q$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે $P$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને $Q$ ગુચળામાંથી $2\, A$ પ્રવાહ પસાર થતો હોય ત્યારે $P$ ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?

  • [JEE MAIN 2019]

આપેલ આકૃતિમાં રહેલ બંને લૂપ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલુ થાય?

બે ગુચળા $X$ અને $Y$ ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે $X$ ગુચળામાંથી $I(t)$ જેટલો પ્રવાહ વહે ત્યારે $Y$ ગુચળામાં $(V(t))$ જેટલો $emf$ પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ $I(t)$ સમય $t$ સાથે કેવી રીતે બદલાતો હશે?

  • [JEE MAIN 2013]