$ \overrightarrow a \,.\,\overrightarrow b = 0 $ અને $ \overrightarrow a \,.\,\overrightarrow c = 0. $ હોય,તો $ \overrightarrow a $ કોને સમાંતર થશે?

  • [AIIMS 1996]
  • A

    $ \overrightarrow b $

  • B

    $ \overrightarrow c $

  • C

    $ \overrightarrow b \,.\,\overrightarrow c $

  • D

    $ \overrightarrow b \times \overrightarrow c $

Similar Questions

${\rm{\hat i}}\,\,{\rm{ - }}\,\,{\rm{\hat j}}\,\, + \;\,{\rm{\hat k}}\,$ અને  $\,{\rm{\hat i}}\,\, + \,\,{\rm{\hat j}}\,\, + \;\,{\rm{\hat k}}$ બે સદીશોનો એકમ લંબ સદીશ શોધો .

બે સદિશો $ \overrightarrow A = 5\hat i + 5\hat j $ અને $ \overrightarrow B = 5\hat i - 5\hat j $ વચ્ચે ખૂણો ....... $^o$ હશે.

જો $\vec P. \vec Q = 0$ અને  $\vec P. \vec Q = PQ$ હોય, તો $\vec P$ અને $\vec Q$ વચ્ચેના ખૂણા કેટલા થાય ? 

સમાંતરફલકની બાજુઓ $\hat i\,\, + \;\,2\hat j,\,\,4\hat j,\,\,\hat j\,\, + \;\,3\hat k$ સદિશની મદદથી દર્શાવેલ છે. તો તેનું કદ શોધો.

$\vec A $ નો $\vec B $ પરનો પ્રક્ષેપણ શોધો ?