જો $\vec P. \vec Q = 0$ અને  $\vec P. \vec Q = PQ$ હોય, તો $\vec P$ અને $\vec Q$ વચ્ચેના ખૂણા કેટલા થાય ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$0^{\circ}$

Similar Questions

સદિશ $\mathop A\limits^ \to  \,\, = \,\,\hat i\,\, + \;\,\hat j\,\, + \;\,\sqrt 2 \hat k$ અને $Z$ અક્ષ વચ્ચેનો ખૂણો ....... $^o$ શોધો .

સદિશોના કાર્તેઝિય ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર મેળવો.

જો સદિશ $(\hat  a +2\hat b )$ એ સદિશ $(5 \hat a -4 \hat b )$ ને લંબ હોય તો , $\hat a $ અને $\hat b $ વચ્ચેનો ખૂણો ........ $^o$

જો $\vec{A}=(2 \hat{i}+3 \hat{j}-\hat{k})\; m$ અને $\vec{B}=(\hat{i}+2 \hat{j}+2 \hat{k}) \;m$ છે. સદિશ $\vec{A}$ નો સદિશ $\vec{B}$ ની દિશામાંના ધટકનું મૂલ્ય $.....m$ થશે.

  • [JEE MAIN 2022]

સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ ને $\vec{A}=5 \hat{i}-4 \hat{j}+3 \hat{k}$ અને $\vec{B}=3 \hat{i}-2 \hat{j}-\hat{k}$ સ્વરૂપમાં દર્શાવેલ છે. તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું મૂલ્ય?