સમાંતરફલકની બાજુઓ $\hat i\,\, + \;\,2\hat j,\,\,4\hat j,\,\,\hat j\,\, + \;\,3\hat k$ સદિશની મદદથી દર્શાવેલ છે. તો તેનું કદ શોધો.
$11$
$12$
$15$
$28$
બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો $ \theta $ છે. ત્રિ-ગુણાંક $ \overrightarrow A \cdot (\overrightarrow B \times \overrightarrow A)$ નું મૂલ્ય કેટલું થાય?
એક જ દિશામાં ન હોય તેમજ એક જ સમતલમાં ન હોય તેવા સદિશો ${\vec A }$, ${\vec B }$ અને ${\vec C }$ છે તો $\vec A \, \times \,\left( {\vec B \, \times \vec {\,C} } \right)$ ની દિશા વિશે તમે શું કહી શકો ?
બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા આપો.
દર્શાવો કે સદિશો $a$ અને $b$ થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ $a \times b$ ના મૂલ્યથી અડધું હોય છે.