ત્રણ પાસાને એકસાથે ઉછાળતાં ત્રણેય પર સમાન અંક આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1984]
  • A

    $\frac{1}{6}$

  • B

    $\frac{1}{{36}}$

  • C

    $\frac{1}{{18}}$

  • D

    $\frac{3}{{28}}$

Similar Questions

રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા $B$ ના પહેલાં કરી ? 

ત્રણ એકસમાન પાસા નાંખવામાં આવે છે તો તે દરેકમાં સમાન સંખ્યા દેખાવવાની સંભાવના કેટલી થાય ?

ત્રણ વિર્ધાર્થીંઓ $A, B,$ અને $C$ ને ગણિતનો એક કોયડો આપવામાં આવે છે અને તેમની કોયડો ઉકેલવની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$, તો કોયડો ઉકેલવાની સંભાવના કેટલી?

એકમ સમયે બે પાસા ફેંકતા નીચે આપેલ સંભાવના શોધો.

$(1)$ આ સંખ્યાઓ સમાન જોવા મળે.

$(2)$ સંખ્યાઓનો તફાવત $1$ જોવા મળે.

એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા $“1”$ દર્શાવેલ છે, ત્રણ બાજુઓમાં પ્રત્યેક પર સંખ્યા $“2”$ દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા $“3”$ છે. જો આ પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચે આપેલ શોધો : $P(1$ અથવા $3)$