એકમ સમયે બે પાસા ફેંકતા નીચે આપેલ સંભાવના શોધો.

$(1)$ આ સંખ્યાઓ સમાન જોવા મળે.

$(2)$ સંખ્યાઓનો તફાવત $1$ જોવા મળે.

  • A

    $1/6, 5/18$

  • B

    $1/6, 1/6$

  • C

    $5/18, 5/18$

  • D

    $1/6, 5/8$

Similar Questions

અહી$E _{1}, E _{2}, E _{3}$ એ પરસ્પર નિવારક ઘટના છે કે જેથી  $P \left( E _{1}\right)=\frac{2+3 p }{6}, P \left( E _{2}\right)=\frac{2- p }{8}$ અને $P \left( E _{3}\right)$ $=\frac{1- p }{2}$ છે. જો $p$ ની મહતમ અને ન્યૂનતમ કિમંત અનુક્રમે $p _{1}$ અને  $p _{2}$ ,હોય તો  $\left( p _{1}+ p _{2}\right)$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2022]

$4$ વખત સિકકો ઊછાળતા ઓછામાં ઓછા $1$ વખત કાંટો આવવાની સંભાવના કેટલી?

ધારો કે અન્ય $JEE$ ની પરીક્ષા ન આપે તેની સંભાવના $p=\frac{2}{7}$ છે, જ્યારે અજય અને વિજ્ય બંને પરિક્ષા આપે તેની સંભાવના $\mathrm{q}=\frac{1}{5}$ છે. તો અજય પરિક્ષા આપે અને વિજ્ય પરિક્ષા ન આપે તેની સંભાવના ....................છે. 

  • [JEE MAIN 2024]

એક સમતોલ પાસાને એક વખત ઉછાળતાં ઉપરની બાજુએ $1$ અથવા $6$ પૂણાક મળે તેની સંભાવના.

બે પાસાઓ ફેંકવામાં આવે છે અને પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો લખવામાં આવે છે. ચાલો હવે આપણે આ પ્રયોગ સાથે સંબંધિત નીચે આપેલ ઘટનાઓ વિશે વિચાર કરીએ :

$A:$ “પ્રાપ્ત સરવાળો યુગ્મ સંખ્યા છે 

$B:$  “પ્રાપ્ત સરવાળો $3$ નો ગુણક છે'

$c:$ “પ્રાપ્ત સરવાળો $4$ કરતાં નાનો છે?

$D:$ ‘પ્રાપ્ત સરવાળો $11$ કરતાં મોટો છે”

આ ઘટનાઓમાંથી કઈ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે ?