આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ છે. તો આપેલા ચાર વિકલ્પો માથી બંને વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

વિધાન $1$: ઘોડાગાડી ને તમે ધક્કો મારો તો તે ચાલતી નથી પરંતુ તે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં બળ લગાવીને તમને ધકેલે છે.

વિધાન $2$: વિધાન $1$ માં જણાવેલા બળો એકબીજા ની અસરને નાબૂદ કરે છે તેથી ઘોડાગાડી ચાલતી નથી

  • [AIEEE 2012]
  • A

    વિધાન $1$ સત્ય છે અને વિધાન $2$ પણ સત્ય છે તથા વિધાન $1$ એ વિધાન $2$ ની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન $1$ અસત્ય છે અને વિધાન $2$ સત્ય છે

  • C

    વિધાન $1$ સત્ય છે અને વિધાન $2$ અસત્ય છે

  • D

    વિધાન $1$ સત્ય છે અને વિધાન $2$ પણ સત્ય છે પણ વિધાન $1$ એ વિધાન $2$ ની સાચી સમજૂતી નથી.

Similar Questions

$0.3\,kg\,m/s$ રેખીય વેગમાન ધરાવતા રેખીય ગતિ કરતાં $5\,g$ દળના પદાર્થે $5\,s$ માં કાપેલ અંતર $..........\,m$ હશે.

  • [NEET 2022]

જ્યારે $4 \,kg$ ની રાઈફલને છોડવામાં આવે છે, તો $10 \,g$ ની ગોળી $3 \times 10^6 \,cm / s ^2$ નો પ્રવેગ મેળવે છે. રાઈફલ પર લાગતું બળનું મૂલ્ય (ન્યુટનમાં) છે

$150 \,g$ નો પદાર્થ પર $0.1$ સેકન્ડ માટે બળ લાગતાં, $20 \,m/s^2$ નો પ્રવેગ પ્રાપ્ત કરે છે.તો બળનો આધાત ......... $N-s$ થશે.

ન્યૂટનનાં ગતિના ત્રીજા નિયમ મુજબ

રેખીય વેગમાન (Momentum) એટલે શું ? તેનો $SI$ એકમ લખો.