$0.3\,kg\,m/s$ રેખીય વેગમાન ધરાવતા રેખીય ગતિ કરતાં $5\,g$ દળના પદાર્થે $5\,s$ માં કાપેલ અંતર $..........\,m$ હશે.

  • [NEET 2022]
  • A

    $300$

  • B

    $30$

  • C

    $3$

  • D

    $0.3$

Similar Questions

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ બળની વ્યાખ્યા $(a)$ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ
$(2)$ બળનું માપ $(b)$ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ
    $(c)$ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ

$m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?

નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પદાર્થ પર લાગતુ બળ એ સમય સાથે બદલાતો રહે છે. જો પદાર્થનુ પ્રારંભિક વેગમાન $\vec{p}$ છે, તો પદાર્થ વડે તેનું $\vec{p}$ વેગમાન ફરીથી જાળવી રાખવા માટે લેવામાં આવતો સમય છે

$m \,kg$ દળનો કણ $v \,m/s$ ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાઇને સમાન વેગથી પાછો ફરે છે,તો વેગમાનમાં થતાં ફેરફારનું મૂલ્ય

રેખીય વેગમાનનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલનફળ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે ?