જ્યારે $4 \,kg$ ની રાઈફલને છોડવામાં આવે છે, તો $10 \,g$ ની ગોળી $3 \times 10^6 \,cm / s ^2$ નો પ્રવેગ મેળવે છે. રાઈફલ પર લાગતું બળનું મૂલ્ય (ન્યુટનમાં) છે
શૂન્ય
$120$
$300$
$3000$
$m \,kg$ દળનો કણ $v \,m/s$ ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાઇને સમાન વેગથી પાછો ફરે છે,તો વેગમાનમાં થતાં ફેરફારનું મૂલ્ય
એક બૅટ્સમૅન બૉલને તેની $12 \;m/ s$ ની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બૉલરની દિશામાં પાછો ફટકારે છે. જો બૉલનું દળ ( $0.15 \;kg$ હોય, તો બૉલ પર લાગતો આઘાત શોધો. (બૉલની ગતિ સુરેખ ધારો. )
એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ?
જ્યારે ઘોડો ડબ્બાને ખેંચતો હોય ત્યારે ઘોડો આગળ તરફ ગતિ કરે તે કયા બળ ને લીધે કરે?
એક બૅટ્સમૅન એક બૉલનું તેની $54\; km/h$ ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય $45^o$ ના કોણ જેટલું આવર્તન $(deflection)$ કરે છે. બૉલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે ? ( બોલનું દળ $0.15 \;kg$ છે. )