સંકલન $\int_0^1 {{e^{{x^2}}}} dx$ એ . . . . અંતરાલમાં છે.

  • A

    $(0,\,\,1)$

  • B

    ($ - 1,\,\,0)$

  • C

    $(1,\,\,e)$

  • D

    એકપણ નહીં.

Similar Questions

અસમતા $\sqrt{5x-6-x^2}+\left( \frac{\pi }{2}\int\limits_{0}^{x}{dz} \right)>x\int\limits_{0}^{\pi }{{{\sin }^{2}}xdx}$ ની સાચો ઉકેલ ગણ મેળવો.

ધારો કે $f(x)$ એ વાસ્તવિક વિકલનીય વિધેય છે કે જેથી દરેક $x$ માટે $f(x) + f'(x) \le 1$ અને  $f(0)=0$ તો $f(1)$ ની શક્ય મોટી કિમંત મેળવો.

$\int\limits_{ - 1}^{\frac{3}{2}} {|x\sin \pi x|dx} $ મેળવો.

જો $\frac{d}{{dx}}F(x) = \left( {\frac{{{e^{\sin x}}}}{x}} \right)\,;\,x > 0$. અને $\int_{\,1}^{\,4} {\frac{3}{x}{e^{\sin {x^3}}}dx = F(k) - F(1)} $, તો $k$ ની કોઈ એક શક્ય કિમત મેળવો.

  • [AIEEE 2003]

જો $f(x)$ એ $x$ માં દ્રીઘાત બહુપદી છે તો $\int\limits_0^1 {f(x) dx}$ મેળવો.