જો $\frac{d}{{dx}}F(x) = \left( {\frac{{{e^{\sin x}}}}{x}} \right)\,;\,x > 0$. અને $\int_{\,1}^{\,4} {\frac{3}{x}{e^{\sin {x^3}}}dx = F(k) - F(1)} $, તો $k$ ની કોઈ એક શક્ય કિમત મેળવો.

  • [AIEEE 2003]
  • A

    $15$

  • B

    $16$

  • C

    $63$

  • D

    $64$

Similar Questions

$\int\limits_{ - 1}^{\frac{3}{2}} {|x\sin \pi x|dx} $ મેળવો.

અસમતા $\sqrt{5x-6-x^2}+\left( \frac{\pi }{2}\int\limits_{0}^{x}{dz} \right)>x\int\limits_{0}^{\pi }{{{\sin }^{2}}xdx}$ ની સાચો ઉકેલ ગણ મેળવો.

${F_1}(x) = \int_2^x {(2t - 5)\,dt} $ અને ${F_2}(x) = \int_0^x {2t\,dt,} $ ના છેદબિંદુ મેળવો.

  • [IIT 2002]

વિધેય $f(x)=\int \limits_0^2 e^{|x-t|} d t$ નું ન્યૂનતમ મૂલ્ચ $.............$ છે.

  • [JEE MAIN 2023]

અહી $J=\int_0^1 \frac{x}{1+x^8} d x$

આપેલ વિધાન જુઓ

$I$. $J>\frac{1}{4}$

$II$. $J<\frac{\pi}{8}$ હોય તો 

  • [KVPY 2019]