પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ $7$ કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?

  • [JEE MAIN 2022]
  • A

    $40$

  • B

    $36$

  • C

    $30$

  • D

    $25$

Similar Questions

ગ્રહની સૂર્યની આસપાસ ઉત્કેન્દ્રતા $e$ વાળી દીર્ધવૃત્તીય કક્ષામાં ગતિ દરમિયાન ચંદ્રનીચ અને ચંદ્રોચ્ય બિંદુએ ગતિઊર્જાનો ગુણોતર શું છે ?

એક ગ્રહ દીર્ઘવૃતિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે. જો $T, V, E$ અને $L$ તેની ગતિ ઊર્જા, ગુરુત્વ સ્થિતિઊર્જા, કુલ ઊર્જા અને કોણીય વેગમાન દર્શાવે છે, નીચે પૈકી શું સાચું થાય?

  • [AIPMT 1990]

એક પદાર્થ સૂર્યની ફરતે પૃથ્વી કરતાં $27$ ગણો ઝડપથી ફરે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય ?

ગ્રહ સૂર્યની આજુબાજુ પૃથ્વીની સરેરાશ ભ્રમણ અંતર કરતાં $1.588$ ગણા અંતરે ફરે છે તો તે ગ્રહનો આવર્તકાળ ........  વર્ષ થાય .

જો $L$ એ પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ઝડપ સાથે ગતિ કરતાં ઉપગ્રહનું કોણીય વેગમાન હોય, તો