એક તાર માટે અવરોધનો તાપમાન ગુણાંક $0.00125\,^{\circ}C^{-1}$ છે. $300\,K$ તાપમાને તેનો અવરોધ $1\,\Omega$ છે. જે તાપમાને અવરોધ $2\,\Omega$ થાય તે તાપમાન .......... $K$ છે.

  • A
    $1154$
  • B
    $1100$
  • C
    $1400$
  • D
    $1127$

Explore More

Similar Questions

વર્તુળાકાર આડછેદ ધરાવતા ધાતુના તારનો અવરોધ $R_{1}$ છે. હવે આ તારને તૂટ્યા વગર ખેંચવામાં આવે છે,જેથી તેની લંબાઈ બમણી થાય છે અને ઘનતા સમાન રહે છે તેમ ધારવામાં આવે છે. જો હવે તારનો અવરોધ $R_{2}$ થાય,તો $R_{2}: R_{1}$ કેટલો હશે?

તાર $P$ અને $Q$ નો ઓરડાના તાપમાને અવરોધ સમાન છે. જ્યારે ગરમ કરવામાં આવે છે,ત્યારે $P$ નો અવરોધ વધે છે અને $Q$ નો અવરોધ ઘટે છે. આપણે એવું તારણ કાઢીએ છીએ કે:

એક વાહકનો અવરોધ $10^{\circ}C$ અને $100^{\circ}C$ તાપમાને અનુક્રમે $2.71 \ \Omega$ અને $3.70 \ \Omega$ છે. જે તાપમાને અવરોધ $3.26 \ \Omega$ થાય તે તાપમાન .......... $^{\circ}C$ છે.

સમાન વ્યાસ અને $l_1, l_2$ લંબાઈ ધરાવતા બે તાર,જેમની અવરોધકતા અનુક્રમે $S_1, S_2$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

સિલિકોન અને કોપરને $300 \ K$ થી $100 \ K$ સુધી ઠંડા કરવામાં આવે છે. તેમની વિશિષ્ટ અવરોધકતા (resistivity) પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo